ભારતીય રેલવેની નવી પહેલ, 10 મેગાવોટનો પાણી પર તરતો પાવર પ્લાન્ટ
Floating Solar Power Plant: ભારતીય રેલવેએ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા 10 મેગાવોટ ક્ષમતાનો તરતો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. આ પ્લાન્ટ રેલવેની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવાની સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ મોટો ફાળો આપશે. તરતા સૌર પ્લાન્ટ એ નવીનતમ ટેક્નોલોજીનું ઉદાહરણ છે, જેમાં સૌર પેનલોને પાણીની સપાટી પર તરતી … Read more