90% સબસિડી સાથે સોલાર પંપ: ખેડૂતો માટે સોનાનો સૂરજ – PM Kusum Yojana

PM Kusum Yojana

PM Kusum Yojana: ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, જ્યાં મોટાભાગની વસ્તી ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને સિંચાઈની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર વોટર પંપ લગાવવા માટે 90% સુધીની સબસિડી આપવામાં આવે છે, જે … Read more