75,000 કરોડથી વધુની સબસિડી: સૂર્ય ઘર યોજનાથી ઘરનું બજેટ થશે હળવું
કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વેગ આપવા માટે બજેટમાં 75,021 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના હેઠળ, દેશભરના એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવીને તેમને 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે. સબસિડીથી સરળ બનશે સૌર ઉર્જા અપનાવવી સરકાર દ્વારા આ યોજના માટે 1 કિલોવોટ સિસ્ટમ માટે 30,000 રૂપિયા, 2 … Read more