ખેડૂતો માટે સુવર્ણ તક: સૌર પેનલ માઈક્રો કૂલિંગ ચેમ્બર પર 12.5 લાખ સબસિડી

Solar panel Micro Cooling Chamber

Solar panel Micro Cooling Chamber: ખેડૂતો માટે સારા સમાચાર છે! સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને પાકને બગાડથી બચાવવા માટે સૌર પેનલ માઇક્રો કૂલિંગ ચેમ્બર સ્થાપવા પર 12.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાથી ખેડૂતોને પોતાનો પાક લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા અને સારો ભાવ મેળવવામાં મદદ મળશે. સૌર પેનલ માઈક્રો કૂલિંગ ચેમ્બર: … Read more