સૌર પેનલ યોજના: ફ્રીમાં વીજળી! સરકારની નવી યોજનાથી બિલ થશે ઝીરો | Solar Panel Yojana

Solar Panel Yojana

Solar Panel Yojana: હમણાં જ સત્તા પર આવેલી નવી સરકારે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા ‘ફ્રી સોલાર પેનલ યોજના’ની શરૂઆત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના દરેક ઘરને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવાનો અને વીજળીના વધતા બિલમાંથી રાહત આપવાનો છે. સૌર પેનલ યોજના | Solar Panel Yojana આ યોજના હેઠળ … Read more