સૂર્યમિત્ર યોજના: આ નવી યોજનામાં સોલાર પેનલ પર સરકાર આપશે 65% સબસિડી
સૂર્યમિત્ર યોજના: ચારે તરફ વધતી ગરમી વચ્ચે વીજળીના બિલથી રાહત મેળવવા અને પર્યાવરણને બચાવવા એક સુવર્ણ તક આવી છે. કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્યમિત્ર યોજના’ હેઠળ હવે સોલાર પેનલ લગાવવા પર 65% સુધીની સબસિડી મળી શકે છે. આ યોજનાથી વીજળીનું બિલ ઘટાડી શકાશે એટલું જ નહીં, વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકાશે. સૂર્યમિત્ર યોજના શું … Read more